<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સરકાર બનાવશું કે નહીં તેનો જવાબ કાલે આપીશ: રાહુલ ગાંધી ,ભાજપને પૂર્ણ બહુમત મળી રરહેલ નથી ત્યારે એનડીએના સાથી પક્ષોના સહકારથી ભાજપ ત્રીજી વખત સત્તા ઉપર આવે તેવી પૂરી સંભાવના છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ દરમિયાન એબીપી ન્યુઝને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે સરકાર બનાવશું કે નહીં તેનો જવાબ આવતીકાલે આપીશ. તેમણે કહ્યું કે અમે ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓ સાથે આવતીકાલે બુધવારે બેઠક કરશું અને ચર્ચા કરશું. તેમણે કહ્યું કે કોંગ્રેસે સાફ તૌર પર દેશને રસ્તો બતાવ્યો છે.

(7:31 PM IST)