<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રામદાસ અઠ્ઠાવલે કહ્યું છે કે ૧૦૦ બેઠકો અમારી ઓછી થઈ ગઈ નહીં તો ૪૦૦ પારનો નારો અમારો સફળ બની જાત, કંઈક કમી રહી ગઈ આર પી આઈ પાર્ટીના અધ્યક્ષ રામદાસ અઠ્ઠાવલે કહ્યું છે કે ૧૦૦ બેઠકો અમારી ઓછી થઈ ગઈ નહીં તો ૪૦૦ પારનો નારો અમારો સફળ બની જાત. તેમણે કહ્યું કે કંઈક કમી રહી ગઈ છે. દરમિયાન ભાજપને મોડી સાંજ સુધીમાં ૨૦ બેઠકો મળી ગઈ છે અને ૨૨૪ બેઠકો ઉપર લીડ સાથે ૨૪૪ બેઠકો મળી રહ્યાનો જણાય છે. જ્યારે કોંગ્રેસને ચાર બેઠકો મળી છે અને ૯૪ બેઠકો ઉપર આગળ છે, એટલે ૯૮ બેઠકો ઉપર કોંગ્રેસ વિજય મેળવે તેવી સંભાવના છે.

(7:32 PM IST)