તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ઇન્દિરાજીની હત્યા કરનાર બિઅંતસિંઘનો પુત્ર 70 હજાર મતથી જીતી ગયો પંજાબની ફરીદકોટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા સરબજિતસિંઘ ખાલસા 70 હજાર મતથી આમ આદમી પાર્ટીના કરંજિતસિંઘ અણમોલને હરાવી જીતી ગયેલ છે, સરબજીતસિંઘ સ્વ, ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બિઅંતસિંઘનો પુત્ર અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો હતો

(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
