તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET-UG)નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ exams.nta.ac.in/NEET પર તેમના પરિણામો જોઈ શકે છે. અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ્સની પરીક્ષા ગયા મહિને 5મી મેના રોજ લેવામાં આવી હતી.

(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
