<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

૧૯૬૨ પછી પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ સરકાર તેના બે કાર્યકાળ પૂરા કરીને સતત ત્રીજી વખત સત્તામાં આવી હોય: નરેન્દ્રભાઈ : પીએમ મોદી કહે છે, "આ આદેશના ઘણા પાસાઓ છે. ૧૯૬૨ પછી, એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ સરકાર તેના બે કાર્યકાળ પૂરા કરીને સતત ત્રીજી વખત સત્તામાં આવી હોય

(10:32 PM IST)