તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
વોટ શેર માત્ર ૦.૮૯ ટકા તૂટ્યો અને ભાજપે ૬૪ બેઠકો ગુમાવી: કોંગ્રેસને ૪૭ બેઠક મળી : વોટ શેરમાં માત્ર ૦.૮૯%નો ઘટાડો થયો છે અને ભાજપએ લગભગ ૬૪ બેઠકો ગુમાવવી પડી છે. કોંગ્રેસ માટે ૪૭ બેઠકોનો ફાયદો છે, હાલમાં તેના વોટ શેરમાં ૧.૯૫%નો વધારો થયો છે. ૨૦૨૪: ભાજપઃ ૩૬.૮૭% કોંગ્રેસ: ૨૧.૬૫% ૨૦૧૯: ભાજપઃ ૩૭.૭૬% કોંગ્રેસ: ૧૯.૭૦% ૨૦૧૪: ભાજપઃ ૩૧.૩૪% કોંગ્રેસ: ૧૯.૫૨% ૨૦૦૯: ભાજપઃ ૧૮.૮૦% કોંગ્રેસ: ૨૮.૫૫%

(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
