<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ઓડિશા વિધાનસભા: રાત્રે ૧૦.૨૦ વાગ્યે: છેલ્લી સ્થિતિ, કારમો પરાજય !! ૨૦ વર્ષથી વધુ સત્તામાં રહ્યા બાદ બીજેડી - બીજુ જનતા દળના મુખ્યમંત્રી નવીન પટનાયકને ઓડિશામાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેમનો પક્ષ અને તેઓ જાતે ચૂંટણીમાં હારી ગયા છે: ન્યુઝ ફર્સ્ટ • ભાજપ : ૭૮ • બીજેડી : ૫૧ • કોંગ્રેસ : ૧૪ • અપક્ષ: ૩ • સીપીઆઈએમ : ૧

(10:44 PM IST)