<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th June 2024

મોડી રાત્રે લોકસભાની કુલ 543 સીટો નાં પરિણામ જાહેર થયા જેમાં ભાજપની આગેવાની હેઠળનાં NDA ગઠબંધને 2024ની લોકસભા ચૂંટણીમાં 292 બેઠકો મળતા સરળ બહુમતી મેળવી છે. TDPને 16 અને JD(U)ને 12 બેઠકો મળી છે. જ્યારે INDI બ્લોકને 233 બેઠકો મળી છે. અન્યોએ સંસદના નીચલા ગૃહમાં 18 બેઠકો જીતી છે. એકલા ભાજપે 240 બેઠકો જીતી છે, કોંગ્રેસને 99 બેઠકો, સમાજવાદી પાર્ટીને 37 બેઠકો અને તૃણમૂલ કોંગ્રેસને 29 બેઠકો મળી છે, જ્યારે ડીએમકે 22 બેઠકો જીતવામાં સફળ રહી છે.

(7:18 AM IST)