<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th June 2024

સતત ત્રીજી મુદત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર રચવા માટે ભાવિ પગલાં ઘડવા NDAની આજે રાજધાની દિલ્હીમાં બેઠક મળશે, જેમાં ભાજપ સહિત NDA ના તમામ મુખ્ય નેતાઓ ઉપસ્થિત રહેશે.

(8:50 AM IST)