News of Saturday, 8th June 2024
રાહતનાં સમાચાર !! છેલ્લા 18 મહિનાની નોન-સ્ટોપ ખરીદી પછી, ચાઈના એ હાલ સોનાની ખરીદી અટકાવી દીધી છે. એવું લાગી રહ્યું છે કે સોનાના ભાવ થોડા સમય માટે સ્થિર રહેશે. ચાઇનાનું ગોલ્ડ રિઝર્વ હાલ 72.80 મિલિયન ઔંસ છે, અને તેના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય આશરે $170.9 બિલિયન છે. (ન્યુઝફર્સ્ટ)

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
