<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

નરેન્દ્રભાઈના શપથવિધિ સમારોહમાં આવતીકાલે સંખ્યાબંધ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આવતીકાલે સાંજે સાત વાગ્યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે ત્યારે આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, બાંગ્લાદેશના વડાપ્રધાન, મોરેશિયસના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન, ભુતાનના વડાપ્રધાન, સેશેલ્સનાઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(9:24 AM IST)