News of Saturday, 8th June 2024
ઓક્ટોબરમાં ત્રણ વિધાનસભાની ચૂંટણીઓ સાથે જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાશે : આ વર્ષે ઓક્ટોબર મહિનામાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓની સાથે જ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
