<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં મોટો અપસેટ: શ્રીલંકાનો ભૂંડો પરાજય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ધરખમ ગજાની ગણાતી શ્રીલંકાની ટીમને બાંગલાદેસની ટીમે ૮૪ રને પરાજય આપ્યો છે, શ્રીલંકા ૧૫.૨ ઓવરમાં માત્ર ૭૫ રન બનાવી ફિંડલું વળી ગયેલ. આ વખતે વર્લ્ડ કપમાં નબળી ટીમો જીતથી જાય છે અને શક્તિશાળી ટીમો હારતી જાય છે.

(9:53 AM IST)