<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ચીને સોનાની ખરીદી બંધ કરતા વૈશ્વિક સોનાના ભાવમાં ૩.૩૪ ટકાનો મોટો ઘટાડો : ચીને તેના રિઝર્વ ફંડ માટે સોનાની ખરીદી અટકાવી દેતાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો. ગઈકાલે રાત્રે વૈશ્વિક સોનાના બજારમાં ૩.૩૪%નો તીવ્ર ઘટાડો નોંધાયો હતો

(10:08 AM IST)