<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

દ્વારકા નજીક દરીયાઈ પટી માંથી મોડીરાત્રે કરોડોની કિંમતના બિનવારસુ ચરસ ઝડપાયું : સૌરાષ્ટ્રની દ્વારકા નજીક દરીયાઈ પટી માંથી મોડીરાત્રે કરોડોની કિંમતના બિનવારસુ ચરસના અંદાજીત ૨૦ થી ૨૫ પેકેટ મળી આવ્યા: જીલ્લા પોલીસ વડા નીતેષ પાંડેના માર્ગદર્શન હેઠળ દ્વારકા એસ ઓ જી ને મોટી સફળતા: વરવાળા અને રૂપેણ બંદર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું

(10:33 AM IST)