<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સંસદમાં વિરોધ પક્ષના નેતા કોણ ? કોંગ્રેસની આજે બેઠક : આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે, જેમાં સંસદમાં વિરોધ પક્ષના નેતા કોણ બને તે બાબતે નિર્ણય લેવામાં આવી શકે છે. મોટાભાગે રાહુલ ગાંધીનું નામ ચર્ચાય છે.

(10:50 AM IST)