News of Saturday, 8th June 2024
નીતીશનો એનડીએ પક્ષ રેલવે મંત્રાલય માટે જીદ પકડી રહ્યો છે: ભાજપ હાઈ કમાન્ડમાં મંથન ચાલુ : નવી મોદી ત્રણ સરકારમાં નીતિશકુમારનો જીડીયુ પક્ષ રેલવે મંત્રાલય માટે જીદ પકડી રહેલ છે. એનડીએના સાથી પક્ષોની ડિમાન્ડ ઉપર ભાજપ હાઈ કમાન્ડમાં મંથન ચાલી રહ્યું છે.

(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
