News of Saturday, 8th June 2024
નરેન્દ્રભાઈના શપથવિધિ સમારોહમાં આવતીકાલે સંખ્યાબંધ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સાંજે સાત વાગ્યે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઇ રહ્યા છે ત્યારે આ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, માલદીવના રાષ્ટ્રપતિ, બાંગ્લાદેશના વડાપ્રધાન, મોરેશિયસના વડાપ્રધાન, નેપાળના વડાપ્રધાન, ભુતાનના વડાપ્રધાન, સેશેલ્સનાઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
