<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ઓક્‍ટોબરમાં ત્રણ વિધાનસભાની ચૂંટણીઓ સાથે જમ્‍મુ કાશ્‍મીરમાં પણ ચૂંટણી યોજાશે આ વર્ષે ઓક્‍ટોબર મહિનામાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્‍યારે આ ચૂંટણીઓની સાથે જ જમ્‍મુ અને કાશ્‍મીર વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્‍યતા હોવાનું ન્‍યુઝફર્સ્‍ટ જણાવે છે.

(11:45 AM IST)