<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

અમદાવાદની UN મહેતા હોસ્પિટલ પરિસરમાં અકસ્માત : કેન્ટીન પાસે કારચાલક તબીબની અડફેટે મહિલાનું મોત : UN મહેતા હોસ્પિટલમાં મહિલા તબીબે સર્જ્યો અકસ્માત : મૃતકનો પરિવાર બાળકની સારવાર માટે આવ્યો હતો : મળતી માહિતી મુજબ મૃતક મહિલા દેવભૂમિ દ્વારકાની વતની

(12:18 PM IST)