<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

નરેન્દ્રભાઇના શપથગ્રહણની નિમંત્રણ પત્રિકા : ૯ જુન રવિવારના રોજ સાંજે ૭.૧પ કલાકે રાષ્ટ્રભવન ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શપથગ્રહણ સમારોહની નિમંત્રણ પત્રિકાની પ્રથમ ઝલક તસ્વીરમાં નજરે પડે છે.

(3:12 PM IST)