<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સુરત અને આસપાસના વિસ્‍તારોમાં સવારથી વરસાદ સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આજે સવારથી કતારગામ, અઠવાગેટ, રિંગ રોડ, અડાજણ, ડભોલી, રાંદેર સહિતના સંખ્‍યાબંધ વિસ્‍તારમાં વરસાદ પડી રહ્યાનું જાણવા મળે છે

(3:43 PM IST)