<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

બિહારના ૧૦ જિલ્લા માટે ભારે વરસાદ-આંધીનું એલર્ટ પટનાઃ બિહારના ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાએ આ એલર્ટ જાહેર કર્યું.

(5:58 PM IST)