News of Saturday, 8th June 2024
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળ્યા : રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલ શનિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ માહિતી ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર એકાઉન્ટ X પર શેર કરવામાં આવી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, માનનીય સંસદસભ્ય સ્વાતિ માલીવાલ જી આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવમાં મળ્યા હતા.

(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
