તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Saturday, 8th June 2024
જામનગરના લાલપુર રોડ પર આવેલ નંદનવન કોમ્પ્લેક્સમાં બે મહિલાઓ લિફ્ટ માં ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના કાફલા એ ઘટના સ્થળે દોડી જઈ બંને મહિલાઓને સહી સલામત બહાર કાઢ્યા હતા. તસવીર : કિંજલ કારસરીયા, જામનગર

(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
