<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * આવતીકાલે સાંજે 7.15 વાગ્યે સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ તૈયારીઓ અપાય રહ્યો છે આખરી ઓપ : આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર સમારોહમાં પડોશી દેશોના ઘણા નેતાઓ હાજરી આપશે. : * કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. : * હવામાન વિભાગે આવતીકાલથી ઉત્તરપશ્ચિમ ભારતમાં હીટવેવની નવી લહેરની આગાહી કરી અને આ સાથે જણાવ્યું કે દેશમાં ચોમાસાની પ્રગતિ સામાન્ય છે. : * UN એ સશસ્ત્ર સંઘર્ષમાં બાળકો સામેના ઉલ્લંઘન અંગેના તેના વાર્ષિક અહેવાલમાં ઇઝરાયેલ અને હમાસનો સમાવેશ કર્યો છે. : * ફ્રેન્ચ ઓપન ટેનિસમાં, ઈગા સ્વીઆતેક એ ફાઇનલમાં ઇટાલીની જાસ્મિન પાઓલિનીને હરાવીને, સતત ત્રીજી વખત વિમેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.

(10:16 AM IST)