હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
NEET 2024 એક્ઝામ વિવાદ : કમિટીની રચના : કમિટી ભલામણ કરશે તો ગ્રેસીંગ સાથે પાસ થયેલા 1563 વિદ્યાર્થીઓની ફરી વખત એક્ઝામ લેવાશે : મેડીકલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ (યુ જી.) 2024ના માર્કસના વિવાદ સંદર્ભે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે કે તમામ 25 લાખ વિદ્યાર્થીઓની ફરી વખત નીટ (NEET)લેવામાં નહીં આવે, પરંતુ જો રચાયેલ કમિટી ભલામણ કરશે તો 1563 વિદ્યાર્થીઓ, કે જેને ગ્રેસિંગ આપેલું છે એ 1563 વિદ્યાર્થીઓની છ કેન્દ્રો ઉપર ફરી વખત નીટ એક્ઝામ લેવાશે તેવું જાણવા મળે છે.

(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
