News of Sunday, 9th June 2024
ભાજપના ૧૬ અને એનડીએના ૧૪ પ્રધાનો આજે સાંજે નરેન્દ્રભાઈની સાથે શપથ લેશે:આજે મોડી સાંજે યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે ૩૦ પ્રધાન શપથ લેશે. ભાજપને ૧૬ પ્રધાનો અને એનડીએના અન્ય પક્ષોને ૧૪ મંત્રાલયો મળવાની સંભાવના છે: ન્યુઝફર્સ્ટ

(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
