News of Sunday, 9th June 2024
રજનીકાંત આજે શપથ સમારોહમાં હાજરી આપશે: કહ્યું કે નરેન્દ્રભાઈની આ મોટી સિદ્ધિ છે:દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના શપથ સમારોહમાં ભાગ લેશે. નેહરુ પછી નરેન્દ્રભાઈ ત્રીજી વખત શપથ લઈ રહ્યા છે તે મોટી સિદ્ધિ છે તેમ તેમણે કહેલ

(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
