<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

દિલ્હીમાં જી૨૦ જેવો લોખંડી બંદોબસ્ત: પાટનગર હાઈ એલર્ટ પર:નરેન્દ્ર ભાઈ મોદીના આજે સાંજે યોજાયેલ ત્રીજા શપથવિધિ સમારોહને લીધે દિલ્હીમાં જી-૨૦ દેશોની મળી ગયેલી શિખર પરિષદ જેવો સજ્જડ જડબેસલાક બંદોબસ્ત પ્રવર્તે છે.. દિલ્હી હાઈ એલર્ટ ઉપર.

(12:58 PM IST)