હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
નરેન્દ્રભાઈના પ્રધાનમંડળમાં વધુમાં વધુ ૮૧ પ્રધાનો લઈ શકાય છે: અત્યાર સુધીમાં ૪૮ પ્રધાનોનું લિસ્ટ તૈયાર:પ્રવર્તમાન નિયમો મુજબ નવા પ્રધાન મંડળમાં ૮૧ પ્રધાનો લઈ શકાય છે, ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી શપથ લેશે ત્યારે રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના મળી ૪૮ પ્રધાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના ૩૬ અને સાથી પક્ષોના ૧૨ પ્રધાનોનો સમાવેશ થાય છે: ન્યુઝફર્સ્ટ

(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
