હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
અજીત પવારનો પક્ષ ખૂબ જ અપસેટ: તેમના કોઈ સાંસદને ફોન કોલ મળ્યા નથી: તો પણ પ્રફુલ પટેલ અને છગન ભૂજબળને મોટી આશા છે:અજીત પવારનો એનસીપી પક્ષ ખૂબ જ અપસેટ છે, તેમના એક પણ સાંસદને નવા પ્રધાનમંડળમાં જોડાવા માટે કોઈ ફોન મળ્યા નથી. મધ્યસ્થી બનેલા નાયબ મુખ્યમંત્રી ફડણવીસ એનસીપી સાંસદ સુનીલ ટાટકરના ઘરે દિલ્હી પહોંચ્યા છે. એનસીપીના પ્રફુલ પટેલ અને છગન ભૂજબળ પ્રધાન મંડળમાં જોડાવા માટે આશા રાખી રહ્યા છે પરંતુ પીએમઓ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી: ન્યુઝફર્સ્ટ

(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
