<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

પિયુષ ગોયલ દેશના નવા નાણામંત્રી બનશે ?:ભારતીય જનતા પક્ષના સાંસદ શ્રી પિયુષ ગોયલ દેશના નવા નાણામંત્રી બને એવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમનો અને નિર્મલા સીતારમણનો નવા પ્રધાનમંડળમાં સમાવેશ થયો છે.

(1:26 PM IST)