<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ચાય પે ચર્ચા: નવી ટીમ અને એનડીએ નેતાઓ સાથે નરેન્દ્રભાઈ મોદી:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નવી ટીમ.. નરેન્દ્રભાઈના નિવાસસ્થાને આજે સવારે મળેલી બેઠકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નરેન્દ્રભાઈ સંબોધન કરી રહેલા અને ગુજરાતના અમિતભાઈ શાહ સીઆર પાટી સહિતના નવા પ્રધાનો અને એનડીએ નેતાઓ નજરે પડે છે.. સંજય ડાંગર અકિલા ધ્રોલ.

(1:48 PM IST)