<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

બે વિમાન સહેજમાં અથડાતા રહી ગયા.કડો મુસાફરોના જાન ચમત્કારિક રીતે બચી ગયા:મુંબઈ એરપોર્ટ ઉપર ગઈકાલે સાંજે મહાભયાનક દુર્ઘટના સર્જાઈ રહી ગઈ જેનો વિડીયો ભારે વાયરલ થયો છે.. એક જ સમયે એક જ હવાઈ પટ્ટી ઉપર એક વિમાન ઉતરાણ કરે છે અને બીજુ એ જ સમયે ઉડયન કરે છે.. થોડી સેકન્ડો માટે જ બંને અથડાતા રહી ગયા. સામેલ એરક્રાફ્ટ -ઈન્ડિગો અને એર ઇન્ડિયાના VTISV અને VTRTS હતા.

(1:57 PM IST)