હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
"ખટાખટ સ્કીમ"ના કાર્ડ વિતરણ બાબતે પિટિશન ફાઇલ થઈ: તમામ ૯૯ કોંગ્રેસી સાંસદોના સભ્ય પદ રદ કરવા માગણી”કોંગ્રેસ પાર્ટીએ અઢી લાખ જેટલા "ખટાખટ સ્કીમ"ના કાર્ડ, દેશના દરેક સંસદીય મતવિસ્તારમાં, ડિજિટલી ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. જેના ઉપર રાહુલ ગાંધીની સહી છે. 'નોટ ફોર વોટ' માટે હવે સેક્શન ૧૨૩ હેઠળ તમામ નવા ચૂંટાયેલા ૯૯ કોંગ્રેસ સાંસદોના સભ્યપદ રદ કરવા માટેની પિટિશન ફાઈલ કરવામાં આવી છે.

(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
