<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

અજીત પવારના સાથી એનસીપીના પ્રફુલ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ:મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના એનસીપી જૂથના પ્રફુલ્લ પટેલ એનસીપી ક્વોટા હેઠળ મોદી સરકારમાં મંત્રી તરીકે શપથ લેશે તેમ જાણવા મળે છે. :મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે દિલ્હીમાં એનસીપી નેતાઓની બેઠકમાં પ્રફુલ પટેલનું નામ ફાઇનલ થયાનું બહાર આવ્યું છે

(3:15 PM IST)