હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
૫૭૦૦ કરોડની સંપત્તિના માલિક, ટીડીપીના સાંસદ, યુ વર્લ્ડના સીઈઓ, ૪૮ વર્ષના ચંદ્રશેખર પેમ્માસાની નરેન્દ્ર ભાઈના મંત્રીમંડળમાં શપથ લઈ રહ્યા છે :૫૭૦૦ કરોડની સંપત્તિના માલિક અને આંધ્ર પ્રદેશની ગુંટુર બેઠક ઉપરથી ચૂંટણી જીતી ગયેલા ચંદ્રાબાબુ નાયડુના તેલુગુ દેશમ પાર્ટી - ટીડીપીના સાંસદ ચંદ્રશેખર પેમ્માસાની નરેન્દ્ર ભાઈના મંત્રીમંડળમાં શપથ લઈ રહ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીના તેઓ સૌથી ધનિક સાંસદ છે. ૪૮ વર્ષના પેમ્માસાની યુ વર્લ્ડના સંસ્થાપક અને સીઈઓ છે તથા ટીડીપી એનઆરઆઇ સેલમાં એક્ટિવ છે. તેમણે એમબીબીએસનો અભ્યાસ કર્યો છે અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની સિનાઈ હોસ્પિટલમાં ફિઝિશ્યન તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.

(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
