હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
પ્રધાનમંત્રી મોદીની શપથ વિધિમાં ધારાસભ્યો, ભાજપ પ્રમુખ, બ્રિજેશભાઈ મેરજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે :ભારતના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે આ સમારોહમાં મોરબી – માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, પ્રકાશ વરમોરા, દુર્લભજી દેથરિયા, તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા અનેમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી સહિતના આગેવાનો આ શપથ વિધિમાં હાજર રહેવા દિલ્હી પોહચ્યા છે.

(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
