<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

મોડી રાત્રે સાબરકાંઠાનાં ઈડર, હિંમતનગરમાં વરસાદ પડ્યો :ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનાં કડાકા સાથે વરસાદ: લોકોને ગરમીથી આંશિક રાહત , મોડી રાત્રે સાબરકાંઠાનાં ઈડર, હિંમતનગરમાં વરસાદ પડ્યો હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનાં કડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. વરસાદનાં પગલે વાતાવરણ ઠંડું બન્યું હતું.

(6:14 PM IST)