<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

વલસાડનાં વાતાવરણમાં પલ્ટો : વાપી અને આસપાસનાં વિસ્તારમાં વરસાદ: ઉંમગામ પંથકમાં પણ વરસાદ પડ્યો : જીલ્લામાં વાદળછાયું વાતાવરણ :લોકોએ ગરમીથી રાહત મેળવી , વલસાડનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાપી અને આસપાસનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ઉંમગામ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. જીલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેથી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

(6:16 PM IST)