<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો : ચીખલીમાં એક ઈંચથી વધારે વરસાદ: બરવાળા અને હિંમતનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરનાં ક્વાંટ તાલુકામાં અઢીં ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીનાં ચીખલીમાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. અરવલ્લીનાં મોડાસા તાલુક તથા બરવાળા અને હિંમતનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

(6:17 PM IST)