હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
જ્યારે મોદીજી ભારતના PM તરીકે તેમની ત્રીજી મુદત માટે શપથ લઈ રહ્યા છે, ત્યારે જમ્મુના રિયાસીમાં પાક. આતંકવાદીઓ એ હિન્દુ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો છે : હુમલામાં 10 લોકો માર્યા ગયા નાં અહેવાલ મળી રહ્યા છે : વધુ વિગતો મેળવાય રહી છે

(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
