<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભારતની પૂજા તોમરે ઇતિહાસ રચ્યો : તે લુઇસવિલેમાં અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ (UFC) માં મુકાબલો જીતનાર દેશની પ્રથમ મિશ્ર માર્શલ આર્ટ ફાઇટર બની છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા ગામમાં જન્મેલ પૂજા તોમર પાંચ વખતની રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન છે અને તે કરાટે અને તાઈકવૉન્ડોની પૃષ્ઠભૂમિ પણ ધરાવે છે.

(9:19 PM IST)