<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

* તૈયાર થઈ જાઓ !! આજે અત્યાર સુધીના સૌથી મોટા ટ્વિસ્ટ અને સરપ્રાઈઝભર્યા સમાચાર મળી શકે છે. * ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને હાલમાં જ સંસદ ભંગ કરી દીધી છે. * અહેવાલો મળી રહ્યા છે કે બેલ્જિયમના વડાપ્રધાને અચાનક જ રાજીનામું આપી દીધું છે. વધુ વિગતો મેળવાય રહી છે. * એક્ઝિટ પોલ દર્શાવે છે કે ઈટાલીના વડાપ્રધાન મેલોની ની પાર્ટી યુરોપીય સંસદીય ચૂંટણી માટે ઈટાલીમાં સૌથી વધુ બેઠકો જીતવાની દાવેદાર બની છે. (ન્યુઝફર્સ્ટ)

(8:05 AM IST)