તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Monday, 10th June 2024
બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રૂએ રાજીનામું આપ્યું: રડી પડ્યા : રવિવારની રાષ્ટ્રીય અને યુરોપીયન સંસદીય ચૂંટણીમાં બેલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રૂએ તેમની પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો પછી રાજીનામું આપ્યું. રવિવારે રાત્રે બ્રસેલ્સમાં આ જાહેરાત કરતી વખતે ૪૮ વર્ષીય ક્રુ આંસુ રોકી શક્યા ન હતા: ન્યુઝફર્સ્ટ

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
