News of Monday, 10th June 2024
માથું મુંડાવવાનું કહી તો દીધું, પરંતુ હવે મુંડન કરાવશે નહીં ! શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બનશે તો માથું મુંડાવી નાખીશ તેવી જાહેરાત કરનાર આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી હવે પોતાના વાયદાથી ફરી ગયા છે. હવે તેઓ મુંડન કરાવશે નહીં.

(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
