તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 10th June 2024
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ મણિપુરના મુખ્યમંત્રીના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો. સમાચાર એજન્સી અનુસાર, હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
