<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

આઇસલેંડમાં રસ્‍તા સુધી પહોંચી ગયો જવાળામુખીનો લાવા આઇસલેન્‍ડના ગ્રીન્‍ડાવીક શહેરના રસ્‍તાઓ સુધી આવી પહોંચેલા લાવાનું નિરીક્ષણ કરતા બચાવ દળના લોકો આ લાવા ગયા મહિને રેકજનેસ ક્ષેત્રમાં જવાળામુખી વિસ્‍ફોટ પછી ધીમે ધીમે આગળ વધતો અહીં સુધી પહોંચ્‍યો છે.

(2:58 PM IST)