<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

રાજકોટ - અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા નજીક આવેલ આપા ગીગાના ઓટલા પાસે અત્યારે રાત્રે ૮ વાગ્યા પછી કોઈ અજાણી મહિલાને કોઈ વાહને ઠોકરે ઉડાડતા તેનું કરુણ મૃત્યુ થયું છે. આ મહિલા કોણ છે તે જાણવા મળતું નથી. : આપા ગીગાના ઓટલા પાસે અજાણી મહિલાને વાહને અડફેટે લીધી

( IST)